ભારત ની ભુમિ છે ધીર ની વીર ની
જન્મ્યા હતા એક થી એક #શૂરવીર અહીં

મહારાણા પ્રતાપ સિંહ જેવા #શૂરવીર ની
જેણે અકબર ને હંફાવ્યો અહીં

છત્રપતિ શિવાજી મહારાજ ની
જેણે ઔરંગજેબ ને ડરાવ્યો અહીં

પૃથ્વીરાજ ચૌહાણ હતા #શૂરવીર ની
જેના હાથે હણાયો તો મ્હોમદ ઘોરી

હસતા મુખે ફાંસી એ લટક્યા એવા
ભગતસિંહ, રાજગુરુ, સુખદેવ વીરો ની

લક્ષ્મીબાઇ જેવી વીરાંગના ઓ ની
જેણે અંગ્રેજો ને હટાવ્યા હતા

#શૂરવીર

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111440488

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now