શૂરવીરતા
શૂરવીર
શૂરાતન
શુરા
એક ઇતિહાસ!
દરેક ગામ ના
પાદર માં હોય છે,
શુરાપુરા ની ખાંભી
જે દેવ ની જેમ પૂજાય છે.
ગામ ની રક્ષા ,
ગામની દીકરીની રક્ષા,
ગામના ધણ ની રક્ષા,
અને કોઈ પણ રીતે
ગામની આબરૂ માટે
જાન ન્યોછાવર કરનાર
શૂરવીર, સુરાપુરા દેવ
તરીકે પૂજાય છે!
જય સુરાપુરા ડાડા.
#શૂરવીર