મા ભોમની હાકલ પડે તો દૌડી આવે શૂરવીર
દેશમાં પણ ગધ્દારો સામે લડતા રહે શૂરવીર
ધૈર્ય , શૌર્ય અને હિંમત અડીખમ છે શૂરવીર
કોઇના કહ્યા વિના સલામ થઇ જાય એ શૂરવીર
#શૂરવીર

Gujarati Blog by Arjunsinh Raoulji. : 111440002

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now