મૂક ભાવ હ્દય નો, શૂન્યતા માં બોલે,
અશ્રુઓ આંખ ના ,કાજળ ગાલે ઢોળે;

આનંદ અનુભૂતિ છે, ગૂઢ શબ્દ તોલે,
સમજણ સાધકોની, જે શબ્દોને મોલે;

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111439653

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now