ગુજરાતના પહેલા મહિલા મુખ્યમંત્રી અને એક કઠોર સ્વભાવ વાળા સ્ત્રી શ્રીમતી આનંદીબહેન પટેલ આ શબ્દ પર નજર જતા યાદ આવ્યાં...
એક સ્ત્રી જે પોતે શિક્ષિકા હતા અને પછી ભાજપ સાથે જોડાયા, ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી, મહેસુલ મંત્રી અને મુખ્યમંત્રી પણ બન્યા, મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકે ફરજ અદા કરી હાલ તેઓ ઉત્તરપ્રદેશમાં ગવર્નર તરીકે કાર્ય કરી રહ્યા છે.
એક સ્ત્રી માટે આથી વધુ આનંદની વાત કઈ હોઈ....!
Shitm
#આનંદી