અમારા વખતમા દિકરી નામ આનંદી રખતા એ માટે દિકરી છે આનંદ છે માનવ માત્ર દિલ થી આનંદી રહે જેથી માનવ મન આનંદી રહેશે તેટલી યાદ દાસ્ત વધશે આનંદી રહેવા મા,બે સ્નાયુ ને તકલીફ ક્રોધ કરવામાં માં 44 સ્નાયુને તકલીફ . વિચારો શુ સારુ . રહો આનંદી કરાવો આનંદ આવો આપણે આનંદી મંડળ બનાવીએ ગમે તમારુ
#આનંદી