પહેલા નું વેકેશન એટલે અગાશી પર તારાઓ ને ગણાતા, સાંજ થી પથારી પાથરી દયીએ કે પથારી ઠંડી થઇ જાય, એ આનંદ કંઇક અલગ.
પહેલા વેકેશન માં વેપાર, બુખરો,સાપ સીડી, કોડી, લૂડો, કાળી તીરી, મંગુશ વગેરે રમતા. એ આનંદ ભાઇ બહેન,દોસ્તો સાથે વિતાવેલો સમય એ આપણેને આનંદી બનાવી દેતા.
ફ્રેન્ડ ની બૂમ પડતી અને કોઈ ની ચિંતા વગર નીકળી પડતા. અત્યારે,લોકો ના ભાવ વધ્યા છે પણ લાગણી ઓ બદલાઈ ગઇ છે.
દેખાદેખી માં ટાઈમ વેડફિયે એના કરતાં પોતાને શું ગમે છે અને શેમાં આપણે આનંદિત અનુભવીએ છીએ એ જોવાનું અને માણવાનું..
Krina Shah
#આનંદી