#આનાદિંત
ઉદાસી ની આગ છે જિંદગી,
ખુશીઓનો બાગ છે જિંદગી,
સુખ દુખ નો રાગ છે જિંદગી,
કરેલા કર્મોનો હિસાબ છે જિંદગી
આનંદિત ચહેરો જ સાકાર કરે છે જિંદગી
જય શ્રી કૃષ્ણ

Gujarati Whatsapp-Status by Gor Dimpal Manish : 111438959

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now