તમે પ્લેન માં નિરાંતે બેસી જાવ છો ......તમે પાયલોટ ને જાણતા પણ નથી
તમે બસ માં નિરાંતે બેસી જાવ છો ........તમે ડાઇવર ને જાણતા પણ નથી હોતા
જ્યારે સત્ય તમને ખબર છે ....તમારા જીવન નો સારથી ભગવાન છે....વિશ્વાસ કરો એના પર .....સોપિદો પોતાની જાતને એના પર...પછી જુઓ જીવન એક આનંદ સિવાય બીજું કંઈ જ નથી....