તારી એ મસ્તી અને આનંદી વાતોની મને આદત પડી છે,
તારી એ નારાજગી અને ખોટા ગુસ્સાની મને આદત પડી છે...
માનું છું કે એકલાં પણ જીવાય આ જિંદગી ,
પણ રોજ તને સ્વાસમાં ભરવાની મને આદત પડી છે........bk..#આનંદી

Gujarati Shayri by Bharat Parmar_bk : 111438782

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now