સમય ની સાથે રહેતા શીખી જઈએ એટલે હર એક પળ
#આનંદી છે..પરંતુ અપેક્ષા ન વમળો ના પોટલાં સાથે રાખીયે તો મળેલા પળ ને પણ માણી નથી શકતા અને આનંદ ની શોધ માં મળેલું ગુમાવીયે છીએ...માટે સમય સાથે આંનદ માણતા રહીએ

Gujarati Thought by Nita Bhutaiya : 111438693

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now