આપણાંમાં માણસાઈ,લાગણી,પ્રેમ છે કે નહીં ? જીવન સ્વર્ગ જેવું છે કે નર્ક જેવું ?
જવાબ
આપણાં લીધે કોઈ રોઈ રહ્યુ છે તો નર્ક
કોઇના માટે આપણી આંખમાં આંસુ છે તો સ્વર્ગ
શૈલેષ જોશી

Gujarati Thought by Shailesh Joshi : 111438243

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now