*_હું એટલા માટે_*
*_હંમેશા ખુશ રહી શકુ છું.._*
*_કારણ કે હું મારી સરખામણી ફકત_*
*_મારી સાથે જ કરુ છું..!!_*


*_લોકો કહે છે નસીબ માં હશે તે જ મળશે._*
*_પણ હું કહું છું નસીબ માં ભલે ના હોય કર્મ સારા હશે તો નસીબ પણ બદલાઈ જશે..!!_*

Gujarati Blog by Manish Patel : 111438151

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now