શું મને ન્યાય મળે (ખેડૂત)
જે બધા ને ખવડાવી ને ખાય છે તો પણ છેવાડા નો માનવી કેવાય છે .
જેના ખેતર માં કણ માંથી મણ થાય છે તો પણ ગામડા નો ગવાર કેવાય છે.
જેના ખેતર માં પરસેવે પાક થાય છે તો પણ ભાવ બીજા જોડે થાય છે
- pm is here
#ન્યાય

Gujarati Thought by Patel Poojan : 111437769

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now