એક જવાબદાર નાગરિક હોવા નાં નાતે ,આપ સર્વે ને સહ્રદય પુર્વક એક નમ્ર વિનંતિ કરું છું કે, મહેરબાની કરી ને
જીવન માં ક્યારેય પણ કોઈ મજબુર તેમજ લાચાર માણસ ની મજબુરી કે લાચારી નો ફાયદો ના ઉઠાવશો.કેમ કે આજે એ માણસ ખૂબ જ લાચાર અને મજબુર છે.તો એના માટે એ ખુદ જવાબદાર નથી પણ એનો ખરાબ સમય છે.માટે આવું ના કરશો.તમે એને કોઈ મદદ કે સહકાર ના આપી શકતા હોય તો વાંધો નથી,પણ એમનો મજાક,નિંદા કે એમનો ગેર ફાયદો ના ઉઠાવશો.અને થઈ શકતી હોય તો એમને મદદ,સહકાર અને આશ્રય આપો.એક માણસ હોવા નાં નાતે માનવતા હૃદય માં માનવતા ના બીજ જરૂર રોપો.જ્યાં સુધી હાથ પગ અને હૈયું સ્વસ્થ છે.ત્યાં સુધી દરેક એ દરેક વ્યક્તિ ને મદદરૂપ થઈએ. અને દરેક એ દરેક વ્યક્તિ પ્રત્યે સદભાવના કેળવો.
તો આગળ જતા સમયાંતરે પરમાત્મા વ્યાજ ના વ્યાજ રુપે ફળ જરૂર આપે છે.
આ કોઈ મારો સ્વ અનુભવ છે.
🙏🙏🙏🙏🙏🙏🙏
કેશર કુંજ