🌷 ઘરે રહેવું 🌷
🌷'પરી' જેવી કોઈપણ 'સ્ત્રી' જયારે સપ્તાહના બધા 'વાર' ભૂલીને 'વ્યવહાર' સાચવે ત્યારે પરી + વાર = 'પરિવાર' બને છે. જેનુ મુલ્ય આંકીજ ન શકાય.
દરેક 'સ્ત્રી'નુ પરિવાર માટેનું યોગદાન 'અમુલ્ય' છે.🌷
- અજ્ઞાત

Gujarati Quotes by Nilesh Udeshi : 111436992

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now