આમ તો.... હાલક ડોલક નાવડી
મારાં સપનાની જેમ,
નાવમાં ઉતરે પાર,
ભાવિકો અઢળક કુંભમેળો.
જાણે સપનાની ભરમાર
સુકાં રણમાં.... સમણું પાણીનું
અને સપનામાં ઉમડે સાગર
તો'ય હરણું તરસ્યે મરે,
સપનામાં મૃગજળ થી છલાય.
✍️હેત

Gujarati Poem by Het Bhatt Mahek : 111436886

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now