કોઈપણ વ્યક્તિની ખાસ વાતો જાણો, અંગૂઠાના વળાંક પરથી
સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિના સ્વભાવ અને આદતો જાણોવવી, બધાની જીજ્ઞાષાનો વિષય હોય છે. લગભગ દરેક વ્યક્તિ જાણવા ઈચ્છે છે કે તેની આસપાસ જે પણ વ્યક્તિ છે તેનો સ્વભાવ કેવો છે, તેનો વ્યવહાર કેવો રહેશે?
- હસ્ત રેખા જ્યોતિષ અનુસાર માત્ર અંગૂઠાને જોઈને પણ સામાવાળી વ્યક્તિના સ્વભાવની કેટલીક ખાસ વાતો ખબર પડી જાણી શકાય છે.
- કોઈ પણ વ્યક્તિના અંગૂઠાને પાછળની તરફ અને હળવેકથી વાળી અને તેના સ્વાભાવને જાણી શકાય છે.
- આપણી શારીરિક સંરચનાને આપણા સ્વભાવ પર ઉંડો પ્રભાવ રહે છે. જો કોઈ વ્યક્તિના હાથના અંગુઠાને લચીલો છે અને પાછળની તરફ સરળતાથી વળીજાય છે તો તે લોકો દરેક સ્થિતિમાં સહજ રહી શકે છે.
- આવામાં અંગૂઠાવાળા વ્યક્તિ બીજાના લોકોની વાત સરળતાથી માની લે છે. તેની વિરૂદ્ધમાં જે લોકોનો અંગૂઠો સુદ્રઠ હોય અને પાછળની તરફ વાળતો હોય તો તે કોઈ પણ વ્યક્તિની સામે નમશે નહીં.
- આ લોકો દરેક પતરિસ્થિતિમાં સતર્ક રહે છે અને પોતાના કામને પૂરી સાવધાનીથી કરે છે.