જિંદગી માં ઝીણા ઝીણા દર્દ માં જીવીએ,
ઝખ્મો ને જરાક વીણી વીણીને, જીવીએ;

ખામોશ દ્રષ્ટિમાં ખોડાઈ ને, રહી જવાનું ને,
અનિમેષ દ્રષ્ટિ માં, ફીણી ફીણીને, જીવીએ;

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111436775

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now