એક રંગ એક રાગ, અનુરાગ છે રાધા,
કૃષ્ણ આકર્ષણે, મન બાવરુ છે રાધા;

ઐક્ય સાધ્યું નથી , જ્યાં સુધી દિલ,
દ્વૈત તપન માં વિરહિણી, તરફડે રાધા;

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111436752

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now