લોકો જેવું વિચારે છે..
તેવા આપણે હોતાં નથી....
જેવા આપણે છીએ તેવું કેમ તેઓ સ્વીકારતા નથી..
શું ફરક પડે છે લોકો તો એના પ્રમાણે જ આપણને મૂલવે છે
પણ આપણે તો જેવા છીએ તેવા જ રહેવાનું છે હંમેશા...

Gujarati Blog by Bindu : 111436636

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now