રાતભર તડપતો રહ્યો
દિનભર રખડતો રહ્યો
આંખ મીંચીને જલતો રહ્યો
માત્ર તારી એક ઝલક તરસતો રહ્યો
#માત્ર

Gujarati Romance by Arjunsinh Raoulji. : 111436540

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now