ચોકલેટ

બાળપણ ના દિવસો કયારેક
આમ પાછા દેખાઈ ચડે,

માત્ર ચોકલેટ, ગોલી જોઈ નથી કે
ફરીથી લાળ ટપકવા મંડે !

#માત્ર

Gujarati Shayri by કલમ ના સથવારે : 111436269

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now