#માત્ર
જીવનમાં ઘણીવાર ઘણું ખરું જતું કરી એ છીએ
તો "માત્ર" એક જ કારણ કે આપણે લાગણીશીલ છીએ...
મેં જોયા છે અહીં એવા માણસો કે જે "માત્ર"સ્વાર્થ માટે....
પણ અનુભવ્યું છે કે,
બીજા માટે જીવતા માણસને ઈશ્વર વગર માંગ્યે આપી દે છે...
જ્યારે, સ્વાર્થી માણસ બધું હોવા છતાં ક્યારેય સુખી નથી થતો....