જેટલો નાનો શબ્દ છે તેટલુંજ મોટું તેનું મહત્વ છે..
એક એવો શબ્દ કે કદાચ અજોડ કહી શકાય...
નાના ભૂલકાં ઓ ને "માત્ર, આ જ રમકડું જોઈએ..."
ત્યાર થી આ શબ્દ ની માયા જાળ ચાલુ થાય છે તે આજીવન ચાલે છે...છેલ્લે પણ બળે છે "માત્ર"શરીર અને "માત્ર" આત્મા ને મોક્ષ મળે છે.... અદભૂત શબ્દ...
#માત્ર