Gujarati Quote in Funny by SHILPA PARMAR...SHILU

Funny quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#અંતર્મુખ

જરાક હસી લઈએ........

😛કાલે એક ભાઈ મળ્યા......
😛બિચારા સાવ શાંત હતા......
😛મેં પૂછ્યું ભાઈ તમે નાનપણથી જ આવા અંતર્મુખી છો....??
😛બિચારાએ રડતા રડતા કહયુ કે ........
😛ના ના આતો બાહિર્મુખી પત્ની સાથે લગ્ન કર્યા ને બસ ત્યારથી અંતર્મુખી સ્વભાવ જાગી ઉઠ્યો........

😂😂😂😂😂

Gujarati Funny by SHILPA PARMAR...SHILU : 111435722
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now