ઝાંઝવા ભીનાં, ફોરતુ અસ્તિત્વ ફૂલોનું,
દિલ્લગી માં ડોલતું, રહે જીવન ભૂલોનું;

માનવતા ક્યાં મરી, પરવારી છે હજૂ તો,
જીવન ઝરમર જીવે છે , પ્રેમથી ઉસૂલોનુ;

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111435596

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now