સહરાની છાલકો ય પછી અમને ચાલશે,
શીખી જવા દો એક વખત તરબતર થવું.

જાકારો આઠે આઠ દિશાએ દીધા પછી,
#અંતર્મુખ એક પળમાં થયા, એમાં શું નવું....

#અંતર્મુખ

Gujarati Quotes by Bhavesh Rathod : 111435553

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now