લાગણીશીલ બની સ્નેહ કર્યો અહીં સૌને
લાગણી ના સાગર માં હું જ તણાઈ ગયો

કેમ કરવો ભરોસો આ સ્વાર્થી જગતમાં ?
ભરોસો કર્યો જેના પર એ દગો કરી ગયો

પોતાના ને પારકા નો હવે ફરક કળી ગયો
#અંતર્મુખ સ્વભાવ મારો મને જ નડી ગયો

...✍️વિ. મો. સોલંકી "વિએમ"

#અંતર્મુખ

Gujarati Blog by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111435458

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now