શબ્દની છે ,મગજ મારી ને, શું કહીએ,
ધૈર્ય ધારણ,  મૌન તોયે,  રહેવાય નહીં,

સત્ય છે કે બાગમાં , ખીલી મ્હેંકી રહેતા
ફૂલ કાગળનાં હોય,  કદી  મહેકાય નહીં;

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111435420

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now