સૌને પ્રથમ સ્થાન આપી હું આનંદ માં રહ્યો,
દરેક પાસે કંઈક શીખી હંમેશા શિષ્ય બન્યો.
શાંતિથી બેસી અનુભવની ડાયરી ખોલી વાંચ્યું,
જિંદગીનો ગુણાકાર તો ભાગાકાર નીકળ્યો,
ટોળામાં રોજ વ્હાલા બહિર્મુખી મળતાં,
લોકડાઉનમાં "અંતર્મુખ" થઈ હું સ્વ ને મળ્યો.


#અંતર્મુખ

Gujarati Motivational by Ashok Upadhyay : 111435296

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now