અંતર્મુખ તારું એવું મારા મન ને લાજાવે એવું
જોયા કરું તને રાત દિવસ એવું છે મારું કહેવું
તારી અને મારી લાગણીઓના રસ્તાઓ જ્યાં મળ્યા છે
બસ એ પળ થી જિંદગીભર સાથે છે રહેવું...S.Thakkar
#અંતર્મુખ

Gujarati Blog by Sraddha : 111435286

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now