"કોઈપણ માટે પોતાના અસ્તિત્વથી વિશેષ કશું નથી.
તારી પાસે તારો 'હું' છે અને મારી પાસે મારો. સમાન ધ્રુવો વચ્ચે જેમ અપાકર્ષણ થાય એમ આપણા પોતપોતાના 'હું' આપણને એકબીજાથી અલગ દિશામાં લઈ જશે. બહુ અઘરી વાત છે,
સ્વ માંથી બહાર નીકળવું" વાહ ખુબ સરસ રીતે સાચી વાત કહી...
#અંતર્મુખ