મને બધા જવાબ(૩૫ પૂરા) મોકલજો...
👉🏻 પ્રશ્ન:નીચે આપેલા શબ્દો ના અર્થ માં છોકરીઓ ના નામ છુપાયેલા છે.. શોધી કાઢો
Ex : પથ્થર = શિલા 💃🏻💃🏻💃🏻💃🏻
1 પથ્થર =
2 મૂર્તિ =
3 પ્રતિબિંબ =
4 ઘટના =
5 કાવ્ય =
6 નજર =
7 ઝાંઝર =
8 મહેંદી =
9 લાઈન =
10 મેશ =
11 નદી =
12 દોસ્તી =
13 પ્રકાશ =
14 બુદ્ધિ =
15 તપ =
16 સુગંધ =
17 રીત રિવાજ =
18 સરસ્વતી =
19 નાજુક =
20 હદ =
21 ઠંડક =
22 અવાજ =
23 લાગણી =
24 વિનય =
25 વેલ =
26 રાત =
27 ક્રિયા =
28 જમીન =
29 નામના =
30 મેઘ =
31 ફૂલ =
32 ઈચ્છા =
33 કનૈયા =
34 જાદુ =
35 જાણવાની ઈચ્છા = જવાબ બધાએ ફરિજયાત અપવના 6😛