અમને તો રાધા ક્રિષ્ના જેમ પ્રેમ માં પાગલ નથી થાવું,
જે મળી જ શક્યા નહી
અમને તો ગરીબ સુદામા અને ક્રિષ્ન જેવી મિત્રતા પાછળ પાગલ થાવું છે
જેને મળવા માટે ખુલ્લા પગે ભગવાન પોતે મળવા જાય અને સુદામા ના ચરણ ધોયેલું પાણી પોતે પી જાય છે

R.R.chavda

Gujarati Thought by Riddhi Chavda : 111434886

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now