પીડા હંમેશા આંસુ માં જ હોતી નથી
કેટલીક વાર તે સ્મિત માં પણ હોય છે.
પીડા હંમેશા હાર માં જ હોતી નથી
કેટલીક વાર તે જીત માં પણ હોઈ છે.
પીડા હંમેશા પ્રીત માં જ હોતી નથી
જીવન જીવવા ની રીત માં પણ હોઈ છે.

Gujarati Blog by अब ला इलाज हो गए है देव बाबू... : 111434882

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now