Quotes by अब ला इलाज हो गए है देव बाबू... in Bitesapp read free

अब ला इलाज हो गए है देव बाबू...

अब ला इलाज हो गए है देव बाबू...

@devendraparmar2911


જીવન નામની આ ઘટના માં અચરજ અનેક છે.......
ફરિયાદી , આરોપો , અને સાક્ષી જ હું......
બાકી ન્યાય કરનાર દરેક છે.....

पत्थर का शेर हमे खा नही सकता..... पत्थर की गाय हमे दूध नही दे सकती ..... फिर पत्थर का भगवान हमे क्या दे सकता है.....

ક્યાં હારે છે મર્દ, એમને તો હરાવવામાં આવે છે, નામ બદનામ કરી દઈશ - એમ કહીને ડરાવવામાં આવે છે....

ગોરંભાયું છે ગગન લાગણીઓના વધામણાં છે
છલકાયું છે મન તારા આવવાના શમણાં છે

इज़ज़ते.... शोहरते...... चाहते.... उल्फते......
कोई भी चीज दुनिया में रहती नही है.
आज मैं हु जन्हा कल कोई और था
ये भी एक दौर है ओ भी एक दौर था....
आज इतनी मोहब्बत न दो दोस्तो मेरे कल के खातिर न कुछ भी रहे....

Read More

લાગણી સમજદાર થઈ ગઈ છે....
રંગ.... રૂપ.......અને
રોકડા..
જોઈને જ આગળ વધે છે.....

उलझी उलझी सी है जिन्दगी
उलझे उलझे से है ख्वाब....
कभी कट गई
कभी काटी गई.
पर है ये लाज़वाब.........

अपनी मस्ती में बहता दरिया हूँ

मैं किनारा भी हूँ भँवर भी हूँ

ये एक बात समझने में रात हो गई है

मैं उस से जीत गया हूँ कि मात हो गई है

માનું છું કે તમે હૃદયના સાફ છો !
પણ, તકલીફ એ છે કે મારું હૃદય કમજોર છે ......