છોને અંધારું,
રહ્યું ચક્ષુ માં, નૂર;
ભીતર સ્ફુરે;

પડછાયા છે,
માત્ર, સૂક્ષ્મ રીતે જો,
હું જ, એ સ્ફુરે;

વિખરાતુ જે,
નિખાર , વસંતનો,
હૈયામાં સ્ફુરે;

નયનરમ્ય છે,
અનિમેષ , નૂરાની,
આનંદ સ્ફુરે;

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111434682

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now