🤔😕 પુરષો ની વ્યથા 🤪
બહાર જવાતુ નથી, ઘરમાં મન લાગતું નથી, કોઈને કહેવાતું નથી, મનથી સહેવાતુ નથી, ઓફિસ ભૂલાતી નથી, ઉઘરાણી નીકળતી નથી, રૂબરૂ મળાતુ નથી, વિડીયોકોલ માં ફાવતું નથી, ખોટું સહન થતુ નથી, સાચું કહેવાતુ નથી, અધૂરા કામ પૂરા થતા નથી, નવા કામ મળતા નથી, ઘરમાં હોટલ જેવુ બનતું નથી, વખાણ્યા વગર ખવાતુ નથી, ઉચા અવાજે બોલાતુ નથી, ધીમે થી કોઈ સાંભળતું નથી, ખડખડાટ હસાતુ નથી અને મનમાં રડાતુ નથી, દેશની સરકાર ને કહેવાતું નથી, ઘરની સરકાર સમજતીજ નથી, અમે મદૅ મૂછાળા ડરતાં નથી, એ વહેમમાથી બહાર અવાતુ નથી.🥰😇
🙏😰 કોઈ ની પાસે ઉપાય હોય તો બતાવજો, ૧૧ એકટાણા કરીશ.😩😷