World runs by CRAZY people.. બાકી બહુ ડાહ્યા લોકો તો analysis માંથી જ ઉંચા નથી આવતા હોતા...

#priten 'screation#

Gujarati Motivational by Priten K Shah : 111433775
Shefali 7 year ago

સાચુ, ગણતરી કરી કરીને બધું માપમાં.. એમાં જીવનની મઝા jti re અમુકવાર

Priten K Shah 7 year ago

મારા માનવા પ્રમાણે તો જિંદગીની મઝા તો બે જ પ્રકારના લોકો લે છે, બાળકો અને પાગલ.. બાકી આપણે બધા તો પૈસા અને પ્રસિદ્ધિ પાછળ જ પાગલ હોઇએ છીએ..

Shefali 7 year ago

Right..👌🏼

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now