#પાગલ
‘પ્રભુ ભક્તિમાં લિન રાધા-મીરા કે શબરી,
પ્રેમની પ્રતિમા સમા પ્રભુને લડી લડી પાય લાગે,
અતૂટ શ્રદ્ધા ને વિશ્વાસ સંગ બસ એ જીવન વિતાવે,
શું એ અવિરત વિચરતા અને વહેતા પ્રેમને,
શંકાની નજરે જોતા આ આધુનિક માનવીને,
‘પાગલ’ કેહવો કે પછી પ્રેમ કરનાર એ પવિત્ર આત્માને?’
-બિનલ પટેલ