ફુલોનો પરિચય તેમની સુવાસ
સૂર્યનો પરિચય તેનું તેજ
ચંદ્રનો પરિચય તેની ચાંદની
ને માણસનો પરિચય તેનાં કર્મ
----અર્જુનસિંહ .કે.રાઉલજી.
#પરિચય

Gujarati Blog by Arjunsinh Raoulji. : 111433335

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now