જેની પાસે સાઈકલ હોય..
એ પછી એકટીવા લાવે એટલે
સાઈકલ ને ભૂલી જાય છે..
પણ એને એ નથી ખબર કે
બેલેન્સ રાખતા સાઈકલે શીખવાડ્યું છે...
આવૂજ કાંઈક લાઈફ માં પણ લોકો કરે છે..

Gujarati Blog by Chirag Vora : 111433331

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now