અમારો મિત્ર જગત ઉર્ફે જગ્ગો એકવાર લોકડાઉન થી કંટાળી એક ગામડા તરફ જઈ રહ્યો હતો,
રસ્તામાં સડક પર એક માણસે જગાને અટકાવ્યો અને કહ્યું
કે પેલા ગામ માં ન જતો
જગાએ પૂછ્યું કેમ
પેલા માણસે કહ્યું " ત્યાં બધા ભૂત જ રહે છે"
જગો કહે એવું કાય હોય અને તે તો પ્રવેશ્યો તે ગામ માં
ગામ માં પ્રવેશતાંજ એજ ગામનો એક માણસ લથડીયા ખાતો તેને મલ્યો
જગાએ પુછ્યું " શુ એ સાચી વાત છે કે આ ગામ માં બધાં
ભૂતજ રહે છે?
પેલો માણસ હસ્યો અને બોલ્યો "આપણ ને કાઈ ખબર નથી
આપણે મરી ગયા એને પાંચ વરસ થયા.....