અવતરણ,
ઋણાનુબંધ થકી જ,
પૃથ્વી ઉપર;

કર્મબીજ ના,
લેખા જોખા હોય છે,
પૃથ્વી ઉપર;

મુક્તિ પામે
અનાસક્ત ભાવે,
પૃથ્વી ઉપર;

બંધન સદા,
મમત્વ માં અહં થી,
પૃથ્વી ઉપર;

માનવ ધર્મ,
ત્યાગમાં તત્પરતા,
પૃથ્વી ઉપર;

===={{===}}====

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111432781
Chahat 7 year ago

સુન્દર હાઈકુ

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now