અલગ અલગ ન્યુઝ ચેનલ પર ચાલીને જતા પ્રવાસી મજદૂર કે સ્થળાંતરિત થતા ભાઈઓ બહેનોનાં સમાચાર કે ઈન્ટરવ્યુ જોઇને જસ્ટ વિચાર આવ્યો કે, આ લોકો એમનાં તૂટેલા સ્લીપર, માથે ઉપડેલા બોજા, ખભે ઢળેલા બાળકો પર ફોકસ કરવામાં જેટલો સમય લે છે એટલા સમયમાં તો એમની પરવાનાવાળી ગાડીઓમાં ૧૫-૨૦ કિલોમીટર મૂકી આવી ન શકે? 🙃😒

દાનત કે નિયત નામનો શબ્દ માત્ર સરકાર માટે જ રિઝર્વ્ડ છે કે મીડિયા નામની દુકાનોને પણ લાગૂ પડે?? 🤔

#mamro #funtastic #justathought #swatisjournal #dailyquotes #poetry #shortstories #stories #articles #Gujarati #English #story #thoughts #indianauthor #writer #follow #yellownotes

Gujarati Thought by Swati Joshi : 111432077

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now