માણસ કંઇને કંઇ પામવા સતત લોભ લાલચથી આગળ વધતો જ રહે છે,તેની લાલચ એટલી વધુ હોય છે કે તેને થોડામાં ક્યારેય સંતોષ મળતો નથી,તેની આ વૃત્તિ તેને એવી મુશીબતમા લઈ જાય છે કે જ્યાં તે તેની જ નીતી નો શિકાર થઈ જાય છે. જેમ કે કોરોના.
#શિકાર

Gujarati Thought by Bharat : 111431212

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now