જો નહી કરો સ્વીકાર તો થાશો શિકાર
અને જો કરશો સ્વીકાર તો પણ થાશો શિકાર
?
નિકળ્યા જે મનમાની કરવા
જીદથી નીજ નુ ધાર્યું કરવા
નથી કોઇ સીમા એમને નથી કોઇ બંધન
એમને દીલ મા અસુર પ્રગટયો
આપે અસુરો અભિનંદન......
પણ ખબર ક્યાં છે આ અસુરો ને કે શિકાર ખુદ શિકાર બનશે
શિકારો ના આર્તનાદે.....
ફરી મહાભારત થાશે......
દંડાશે શિકારી રક્ષણે નિર્દોષ શિકાર ના
.....