વિખેરાઈ ગયો, એકઠો થવા નીકળ્યો હતો,
ખોવાઈ ગયો, જાત ને શોધવા નીકળ્યો હતો
બે ઘૂંટ પીવા ઉભો રહ્યો અહીં પ્રેમ ના
ઘાયલ થઈ ગયો, શાયર થવા નીકળ્યો હતો..

Gujarati Romance by Chirag Vora : 111430792

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now