Gujarati Quote in Thought by Hemraj Zala

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કેટલીક મિત્રતા એવી હોય છે... કોઈ વાત પર મતભેદ થઇ જાય અથવા તો કોઈ વાત પર ઝઘડો થઇ જાય તો ફેસબુક ફ્રેન્ડ્સ લિસ્ટ માં અનફ્રૅન્ડ કરી દેવા માં આવે, વ્હોટ્સએપ માં બ્લોક કરી દેવા માં આવે, મોબાઈલ નંબર ડિલેટ કરી દેવા માં આવે...
પણ એ લોકો ને આપડે દિલ માં થી નથી નીકાળી શકતા, કેમ કે દિલ માં થી કોઈ નીકાળવું આપણા હાથ ની વાત નથી..


#દિલ

Gujarati Thought by Hemraj Zala : 111430478
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now